Feeds:
Posts
Comments

Archive for the ‘Stories’ Category

 
આવશે અંદરથી ભીની ભીની સુગંધ, તું કરી જો શ્રદ્ધા સાથે આંખો બંધ

 

 

Dr. Sharad Thakar

લાભશંકરભાઇ ભાણગઢ ગામના ગામઠી દવાખાનામાં બેસીને દર્દીઓને તપાસી રહ્યા હતા, ત્યાં એમની નજર દૂર બારીમાંથી દેખાતા દૃશ્ય ઉપર પડી. ખુલ્લા ખેતરના માટી-રસ્તાને ખૂંદતું એક ટોળું દસેક વર્ષના છોકરાને ચકીને શ્વાસભેર આવી રહ્યું હતું.
ભાણગઢ ધોલેરા પંથકનું નાનું એવું ગામડું છે. અમદાવાદથી આશરે [...]

Read Full Post »

ઘડીભરમાં નથી થાતી મહોબત જિંદગીભરની…
હૃદય લેતાં હૃદયને આપતાં બહુ વાર લાગે છે

કિરાતના જમણા હાથની આંગળીઓના ટેરવે જન્મેલી ઝણઝણાટી હજુ પણ ઓસરી ન હતી. ચોવીસ કલાક થઈ ગયા, તો પણ.
બાકી તો છેક ગઈ કાલ સાંજની વાત હતી. કન્સ્ટ્રકશનની નવી સાઇટ ઉપરનું નિરીક્ષણ પૂરું કરીને એ પાછો ફરી રહ્યો હતો. રસ્તામાં કેદારનું ઘર આવ્યું. આમ તો કેદાર એનો [...]

Read Full Post »

કંકોતરીથી એટલું પુરવાર થાય છે
  નિષ્ફળ બને છે પ્રેમ તો વ્યવહાર થાય છે
ખાણી-પીણીનો માહોલ સોળે કળાએ ખીલ્યો હતો. જેનો જન્મદિવસ હતો એ બાળક તો બાપડું કેક’ કપાયા પછી દસ જ મિનિટમાં થાકી-પાકીને ઊંઘી ગયું હતું, પણ મોટાઓની મહેફિલે હવે જ રંગ પકડયો હતો.
કોઈ સ્ત્રી આટલી બધી સુંદર હોઈ શકે?’ દૂર ખૂણામાં બેસીને દારૂની મજા [...]

Read Full Post »